Breaking News : સંન્યાસ લેતા જ કેપ્ટન બન્યો IPLનો આ ધુરંધર ખેલાડી, ફાઈનલમાં 13 સિક્સ ફટકારી બનાવ્યા હતા 137 રન

સંન્યાસ લેવાના નિર્ણયના થોડા જ કલાકોમાં આઈપીએલના ધુરંધર ખેલાડીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ એજ ખેલાડી છે. જેમણે ફાઈનલમાં 55 બોલમાં 137 રન બનાવ્યા હતા. જેમાં 13 સિક્સ પણ સામેલ છે.

| Updated on: Jun 11, 2025 | 12:23 PM
4 / 7
 નિકોલસ પૂરને છેલ્લા 2 સીઝનમાં MI ન્યૂ યોર્ક માટે ખેલાડી તરીકે 15 મેચ રમી છે, જેમાં તેણે 1 સદી અને 3 અડધી સદી સાથે 39 છગ્ગા અને 38 ચોગ્ગા સાથે 568 રન બનાવ્યા છે. પૂરન માટે સૌથી શાનદાર સીઝન MLC 2023 સીઝન હતી, જ્યાં તે માત્ર સૌથી વધુ રન બનાવનાર જ નહોતો પણ તેના બેટમાંથી સૌથી વધુ 34 છગ્ગા પણ ફટકાર્યા હતા.

5 / 7
નિકોલસ પૂરન પાસે MLC 2025 માં બેવડી જવાબદારીઓ રહેશે. અહીં તેણે માત્ર એક ખેલાડી તરીકે જ નહીં પરંતુ ટીમના કેપ્ટન તરીકે પણ પોતાના પ્રદર્શનથી છાપ છોડવી પડશે.

6 / 7
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટના સ્ટાર ક્રિકેટર નિકોલસ પુરને ચાહકોને એક ઝટકો આપ્યો છે. તેમણે માત્ર 29 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આ સમાચાર ક્રિકેટ જગતમાં એક મોટો ઝટકો છે. કારણ કે, મોર્ડન ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક ગણવામાં આવે છે.

7 / 7
, IPL 2025 માં, લખનૌ સુપર જાયન્ટ્સે તેને 21 કરોડ રૂપિયાની મોટી રકમમાં રિટેન કર્યો હતો.