
બીસીસીઆઈનો એક ખાસ નિયમ છે કે, જ્યારે કોઈપણ બોલર એક ઈનિગ્સમાં 5 થી વધારે વિકેટ લે છે. તો તેને મેચ ફીની સાથે 5 લાખ રુપિયાનું બોનસ આપવામાં આવે છે. સિરાજે બીજી ઈનિગ્સમાં પણ 5 વિકેટ લઈ આ બોનસ મેળવવાનો હકદાર બન્યો છે.

મોહમ્મદ સિરાજને ઓવલ ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.પરંતુ ઈંગ્લેન્ડમાં પ્લેયર ઓફ ધ મેચ બનવા પર પૈસા આપવાનો નિયમ નથી.

જેમ કે ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખેલાડીને ટ્રોફી સાથે ચેક પણ આપવામાં આવે છે.(PHOTO CREDIT- PTI)