ભારતીય ક્રિકેટરે 12 દિવસ પહેલા સગાઈ કરી અને હવે ફિયાન્સી સાથેના ફોટા ડિલીટ કર્યા

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તેમણે હાલમાં તેમની બાળપણની ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે પરંતુ હવે તેમણે ફિયાન્સી સાથેના ફોટો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કર્યા છે. જાણો કેમ?

| Updated on: Jun 17, 2025 | 11:41 AM
4 / 6
પરંતુ આ મામલે હજુ સુધી કુલદીપ યાદવે સ્પષ્ટતા કરી નથી, એવી પણ ચર્ચા થઈ રહી છે કે, આ કપલ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ લગ્નના બંધનમાં બંધાશે.

5 / 6
કાનપુરની રહેવાસી વંશિકા જે એલઆઈસીમાં કામ કરે છે. કુલદીપ યાદવની બાળપણની ફ્રેન્ડ છે, તેની ફ્રેન્ડશીપ પ્રેમમાં પરિવર્તિત થઈ છે અને સગાઈ કરી છે.

6 / 6
કુલદીપ યાદવે સોશિયલ મીડિયા પર વંશિકા સાથેના ફોટો શેર કરી ચાહકોને સગાઈની જાણકારી આપી હતી. કુલદીપ યાદવે વંશિકા સાથે લખનૌમાં સગાઈ કરી હતી.