
કુલદીપ યાદવે આઈપીએલ 2025 પૂર્ણ થયા બાદ સગાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમનો ભાગ છે.

કુલદીપ યાદવે આઈપીએલ 2025માં 14 મેચમાં 15 વિકેટ લીધી છે પરંતુ તેની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકી નહી.કુલદીપ યાદવે 2017માં ભારતીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ.

કુલદીપની નજર હવે ઇંગ્લેન્ડમાં આગામી આંતરરાષ્ટ્રીય સિઝન પર રહેશે, જ્યાં ટીમ ઇન્ડિયા તેના અનુભવ અને કુશળતા પર આધાર રાખશે, ખાસ કરીને રેડ-બોલ ક્રિકેટમાં.

કુલદીપ યાદવનાના પિતા રામ સિંહ યાદવ ઈંટના ભઠ્ઠા માલિકના માલિક હતા.તેમની માતાનું નામ ઉષા યાદવ છે.કુલદીપ યાદવને ત્રણ બહેનો છે, જેમના નામ અનુષ્કા, મધુ અને અનિતા યાદવ છે
Published On - 3:16 pm, Thu, 5 June 25