Cheteshwar Pujara Love Story : પરિવાર સાથે છોકરી જોવા ગયો, બે કલાક સુધી વાતચીત કર્યા બાદ લગ્ન માટે હા પાડી
ભારતીય ટીમનો આ ક્રિકેટર મેદાન પર તેની એકાગ્રતા માટે પ્રખ્યાત છે જેને શ્રેષ્ઠ બોલર પણ તોડી શકતો નથી.ભારતીય ટેસ્ટ ટીમમાં રમી ચૂકેલા સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara Love Story)એ એરેન્જ્ડ મેરેજ કર્યા છે. તેને પહેલી નજરમાં જ પૂજા સાથે પ્રેમ થઈ ગયો હતો.
પુજાએ રાજસ્થાનના માઉન્ટ આબુની એક પ્રાઈવેટ સ્કુલથી પોતાના શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે એમબીએ કર્યું હતુ. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં એચઆર હેડ પણ રહી ચૂકી છે.
5 / 5
લગ્ન પહેલા પુજા, પુજારા વિશે વધુ જાણતી ન હતી પરંતુ લગ્ન બાદ તે હંમેશા સ્ડટેડિયમમાં પોતાના પતિને ચીયર કરતી જોવા મળતી હતી.