MS Dhoni Birthday: રેલવેમાં ટીટીઈથી લઈને વર્લ્ડ ચેમ્પિયન બનવા સુધીની આવી રહી મહેન્દ્ર સિંહ ધોની સફર

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમને અનેક મેચ જીતાડી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ત્રણેય આઈસીસી ટ્રોફી જીતી છે. આજે મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે. તો તેના ક્રિકેટ કરિયર વિશે વાત કરીએ.

| Updated on: Jul 07, 2024 | 11:43 AM
4 / 8
ધોનીએ આજે ક્રિકેટ જગતમાં અનેક સફળતાઓ મેળવી છે જે દરેક ક્રિકેટરનું સપનું હોય છે. તેમણે પહેલા રેલવેમાં ટીટીઈ તરીકે કામ શરુ કર્યું પરંતુ તેનું મન લાગ્યું નહિ અને નોકરી છોડી બેટ હાથમાં લીધું.

5 / 8
મહેન્દ્ર સિંહ ધોનીએ આઈસીસીમાં તમામ ટ્રોફી જીતાનારો એકમાત્ર ખેલાડી છે. તેમણે ચેમ્પિયન ટ્રોફી, વનડે વર્લ્ડ કપ અને ટી20 વર્લ્ડકપ 3 આઈસીસી ટ્રોફી જીતી છે. ધોનીએ વર્ષ 2004માં વનડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ અને પહેલી મેચમાં ઝીરો પર આઉટ થયો હતો. પરંતુ તેની બેટિંગે તેને સુપરસ્ટાર બનાવ્યો છે.

6 / 8
 ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 28 વર્ષ બાદ વનડે વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો અને ફાઈનલમાં 91 રનની તોફાની ઈનિગ્સ રમી હતી અને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આજે પણ તેમણે લગાવેલી સિક્સ સૌ કોઈને યાદ છે.

7 / 8
ધોનીએ 15 ઓગસ્ટ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ધોનીએ આઈપીએલ 2024 પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેની ટીમ 5 વખત ચેમ્પિયન બની છે. ખેલાડી તરીકે ધોની આજે પણ આઈપીએલ રમી રહ્યો છે.

8 / 8
ધોની ભારતીય ક્રિકેટ ટીમમાં ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. 90 ટેસ્ટમાં 4876 રન તેમજ 350 વનડે મેચમાં 10773 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં તેના નામે 10 સદી પણ છે.98 T20I મેચમાં તેના નામે 1617 રન છે.