
જોશ ઇંગ્લિસને ખરીદવા માટે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે જોરદાર મુકાબલો થયો. હૈદરાબાદે તેના માટે 8.4 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી, પરંતુ લખનૌએ આખરે જીત મેળવી.

જોશ ઇંગ્લિસે IPL 2025માં 11 મેચમાં 30.88 ની સરેરાશથી 278 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 160 થી વધુ હતો. તે ટોપ ઓર્ડરથી લઈને નંબર 6 સુધી ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. (PC:PTI)
Published On - 10:27 pm, Tue, 16 December 25