ILT20 : RCBને ચેમ્પિયન બનાવનાર કોચ હવે આ ટીમમાં ખેલાડી તરીકે રમશે

RCB ટીમે IPL 2025નો ખિતાબ જીત્યો હતો. હવે RCBનો એક કોચ ટૂંક સમયમાં ક્રિકેટ લીગમાં રમતો જોવા મળશે. આ ખેલાડીએ શ્રીલંકાના વિકેટકીપર કુસલ મેન્ડિસનું સ્થાન લીધું છે.

| Updated on: Sep 30, 2025 | 7:01 PM
4 / 7
તાજેતરના વર્ષોમાં, કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફ્રેન્ચાઈઝી સાથે બેટિંગ કોચ તરીકે જોડાયેલો છે, જેણે 2025માં તેનું પ્રથમ IPL ટાઈટલ જીત્યું હતું.

5 / 7
દિનેશ કાર્તિકે જૂન 2024માં ભારત માટે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ T20 લીગમાં તેની સફર ચાલુ છે.

6 / 7
દિનેશ કાર્તિકે 412 T20 મેચ રમી છે, જેમાં 7,437 રન બનાવ્યા છે. કાર્તિકે 35 અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 136.66 છે.

7 / 7
દિનેશ કાર્તિકે  ભારતીય ટીમ માટે 60 T20I પણ રમી છે, જેમાં 142.61ના સ્ટ્રાઈક રેટથી 686 રન બનાવ્યા છે. (All Photo Credit : PTI/ GETTY/ X/ RCB)