
IPL 2025ની હરાજીમાં વૈભવ સૂર્યવંશીનું નામ આવતાની સાથે જ દિલ્હી અને રાજસ્થાનની ટીમો તેને ખરીદવા માટે કૂદી પડી હતી. આ બંને ટીમોએ તેની સાથે વાત કરી હતી.

દિલ્હીએ વૈભવનો ટ્રાયલ લીધો હતો, જ્યારે રાજસ્થાને પણ આ ખેલાડીનો ટેલિફોનિક ઈન્ટરવ્યુ લીધો હતો. વૈભવ સૂર્યવંશી બિહારના તાજપુરમાં રહે છે. આ ખેલાડી 7 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે અને તે અઠવાડિયામાં ચાર વખત 3 કલાક પટના સુધી ટ્રેનમાં જતો હતો. (All Photo Credit : INSTAGRAM / X)
Published On - 8:56 pm, Mon, 25 November 24