
ઋતુરાજ ઘાયલ થયા બાદ, મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી બે મેચથી ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સિઝનમાં તેનું બેટ પણ એકદમ શાંત રહ્યું છે.

LSG સામેની મેચમાં, CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અલગ અલગ બોલરોનો ઉપયોગ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન, તે ઓવરો વચ્ચે ખૂબ જ સમય લઈ રહ્યો હતો. (All Image - BCCI)