IPL2025ની વચ્ચે સ્ટાર ખેલાડી રિંકુ સિંહે સ્ટાર્ટઅપમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું

IPL 2025 સીઝનની મધ્યમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે મોટું પગલું ભર્યું છે.રિંકુ સિંહે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્ટાર્ટઅપમાં 1.9 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

| Updated on: Apr 15, 2025 | 3:24 PM
4 / 6
રિંકુ સિંહની સંપત્તિ વર્ષ 2024માં અંદાજે 8 કરોડ રુપિયા હતા. આમાં તેમની વાર્ષિક આવક આશરે 60 થી 80 લાખ રૂપિયા હોવાનો અંદાજ હતો.

5 / 6
તેમની કમાણીનો મોટો ભાગ તેમની IPL ફી, BCCI કરાર અને કેટલાક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે.

6 / 6
IPL 2025 મેગા ઓક્શન પહેલા શાહરૂખ ખાનની KKR ટીમે રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.રિંકુ સિંહે અત્યાર સુધીમાં IPLમાં 1000 થી વધુ રન બનાવ્યા છે જેમાં 4 અર્ધશતકનો સમાવેશ થાય છે.