KL Rahul Birthday : કેએલ રાહુલની માતાએ તેની સાથે વાત કરવાનું કેમ બંધ કરી દીધું?

KL Rahul Birthday : કે.એલ રાહુલની લાઈફમાં જોડાયેલી એક એવી સચ્ચાઈ છે. જે જાણી લોકો ચોંકી જાય છે. એક દીકરા સાથે તેની માતાએ કેમ બોલવાનું બંધ કરી દીધું. ચાલો જાણીએ વિસ્તારથી.

| Updated on: Apr 18, 2025 | 2:28 PM
4 / 7
 જો સ્ટડીમાં સારું રિઝલ્ટ ન આવ્યું તો તેની સાથે બોલવાનું બંધ કરી દેશે. કે.એલ રાહુલે માતા-પિતાની આ શરત સ્વીકારી પોતાની લાઈફમાં રમત અને અભ્યાસ બંન્નેમાં બેલેન્સ બનાવી રાખ્યું.પરંતુ 15 વર્ષની ઉંમરમાં કે.એલ રાહુલથી એક ભૂલ થઈ હતી. જેના કારણે તેની માતા ગુસ્સે થઈ હતી.

5 / 7
ક્રિકેટમાં રાહુલ દ્વવિડને પોતાનો આદર્શ માનનાર કે.એલ રાહુલ સ્ટાઈલમાં રહેવાનો પહેલાથી શોખ હતો.પરંતુ ક્રિકેટમાં તેનો હીરો રાહુલ દ્રવિડ છે. ઇંગ્લેન્ડના મહાન ફૂટબોલર ડેવિડ બેકહામ એક સ્ટાઇલ આઇકોન છે.

6 / 7
કે. એલ રાહુલના શરીર પર જે તમે ટેટુ જોયા હશે. રાહુલ 15 વર્ષની ઉંમરે ઘરમાં કોઈને વાતચીત કર્યા વગર પહેલું ટેટું બનાવ્યું હતુ.

7 / 7
જ્યારે આ વાત એકેડમિક ફીલ્ડ સાથે જોડાયેલી માતાને જાણ થઈ તો તે ગુસ્સે થઈ હતી. તે રાહુલથી એટલી નારાજ થઈ ગઈ કે, થોડા સમય માટે કે.એલ રાહુલ સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી.

Published On - 2:20 pm, Fri, 18 April 25