IPL 2025 : આટલો બધો ઘમંડ સારો નથી, IPLમાં મુંબઈનું પતન કરશે કેપ્ટન હાર્દિક પંડ્યાની આ 3 ભૂલો

5 વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હાર્દિક પંડ્યાના ધમંડના કારણે ટીમ હારી ગઈ હતી.છેલ્લી 6 મેચ સતત જીત્યા પછી કેપ્ટન હાર્દિક પંડ્યા કદાચ એટલો ઘમંડી બની ગયો હતો કે તેને લાગ્યું કે તે આ મેચ સરળતાથી જીતી જશે અને તે ભૂલો કરતો રહ્યો. પરિસ્થિતિ એવી છે કે તેના કારણે મુંબઈ ઈન્ડિયન્સ ફરી એકવાર પ્લેઓફની રેસમાંથી બહાર થવાની આરે છે.

| Updated on: May 07, 2025 | 4:20 PM
4 / 7
વરસાદ બાદ છેલ્લી ઓવરમાં 15 રનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ છેલ્લી ઓવરમાં એક વિકેટ પણ પડી, પછી સ્કોર સમાન થયો અને છેલ્લા બોલ પર એક રન લઈને ગુજરાત જીતી ગયું.

5 / 7
જો આ મેચ મુંબઈ ઈન્ડિયન્સ કોઈના કારણે હાર્યું છે. તો તે છે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા જેમણે એક ઓવરમાં 11 બોલ નાંખ્યા ગુજરાત ટાઈટન્સના ખાતામાં  18 રન આવ્યા હતા. આ આઈપીએલના ઈતિહાસમાં સૌથી લાંબી ઓવરની લિસ્ટમાં સામેલ થઈ હતી.

6 / 7
મેચની છેલ્લી ક્ષણે જ્યારે ગુજરાતને 1 બોલ પર 1 રનની જરૂર હતી ત્યારે હાર્દિક પંડ્યાએ ત્રીજી ભૂલ કરી. બધા ફિલ્ડરો પિચની નજીક હતા. પંડ્યા પોતે મિડ-ઓફ પર ઊભો હતો. બેટ્સમેન અરશદ ખાને  આ બોલ મિડ-ઓફ સુધી રમ્યો. બોલ સીધો પંડ્યાના હાથમાં ગયો, વિકેટો તેની સામે જ હતી અને તે વિકેટોની ખૂબ નજીક પણ હતો. બેટ્સમેન હજુ પણ ક્રીઝથી દૂર હતો. સીધો ફેંકવાને બદલે, પંડ્યાએ બાઉન્સર ફેંક્યો અને રન આઉટ ચૂકી ગયો. રન દોડી અને ગુજરાત જીતી ગયું.

7 / 7
એક રોમાંચક મેચમાં, ગુજરાત ટાઇટન્સે ડકવર્થ લુઇસ મેથડના આધારે મુંબઈ ઇન્ડિયન્સને ત્રણ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે GT પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.