IPL 2024 : મેચમાં થયેલી એક ભૂલથી સંજુ સેમસનને લાગ્યો મોટો દંડ, આ પહેલા 2 કેપ્ટન આવી ચૂક્યા છે ઝપેટમાં

બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટને લઈ 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરઆરના કેપ્ટનની આઈપીએલ 2024માં પહેલી ભૂલ છે જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો છે.

| Updated on: Apr 11, 2024 | 11:49 AM
4 / 5
 બીસીસીઆઈએ સંજુ સેમસનને સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો  છે. આ કેપ્ટનની આઈપીએલ 2024ની પહેલી ભૂલ છે જેના કારણે તેના પર આ દંડ ફટકારવામાં આવ્યો હતો. જો હવે આ ટીમ ફરી આવી ભૂલ કરે છે તો અન્ય ખેલાડીઓ પણ આની ઝપેટમાં આવશે.

5 / 5
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024માં આ ભૂલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 2 વખત, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ પર એક વખત દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે.