IPL 2024 : 10મી વખત પ્લેઓફમાંથી બહાર થઈ આ ટીમ, આ સાથે પોતાને નામ કર્યો એક ખરાબ રેકોર્ડ

|

May 10, 2024 | 2:33 PM

પંજાબ કિંગ્સની આઈપીએલ 2024માંથી સફળ પૂર્ણ થઈ ચુકી છે. ટીમ હવે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકશે નહિ, તમને જણાવી દઈએ કે, આઈપીએલમાંથી સતત 10મી વખત પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

1 / 5
પંજાબ કિંગ્સની આઈપીએલ 2024માંથી સફર પૂર્ણ થઈ ગઈ છે. આઈપીએલ 2024ની પ્લેઓફમાંથી કુલ 2 ટીમ બહાર થઈ ગઈ છે. પહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને બીજી પંજાબ કિંગ્સની ટીમ છે.

2 / 5
વિરાટ કોહલીના ધમાકેદાર પ્રદર્શનના કારણે રોયલ ચેલેન્જર્સ બેગ્લરુંએ પંજાબ કિંગ્સને 60 રનથી હાર આપી છે. આ મેચમાં વિરાટ કોહલીએ 195.74ના સ્ટ્રાઈક રેટથી વિરાટ કોહલીને 47 બોલમાં 92 રનની ઈનિગ્સ રમી હતી.

3 / 5
ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ  પંજાબ કિંગ્સના ઘર આંગણે છે. વર્ષ 2023 બાદ પંજાબની ટીમ  આ મેદાનમાં કુલ 4 મેચ રમી ચુકી છે. જેમાં તમામ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલ 2008થી રમી રહી છે, પરંતુ વર્ષ 2014 બાદથી ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી નથી. એવું સતત 10મી વખત થયું છે જ્યારે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં પહોંચી શકી નથી. પંજાબની ટીમ આવો રેકોર્ડ પોતાના નામ કરનારી પહેલી ટીમ બની છે.

5 / 5
છેલ્લી વખત  વર્ષ 2014માં તેમણે છેલ્લી વખત પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન બનાવ્યું હતુ. જ્યાં તેની ટીમને ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Published On - 2:09 pm, Fri, 10 May 24

Next Photo Gallery