
દિલ્હીએ ગુજરાતને 89 રનથી ઓલઆઉટ કરી હતી અને છેલ્લી 4 મેચમાં આ તેની ત્રીજી હાર હતી. પંજાબ કિંગ્સ નવમાં સ્થાને છે. જેમાં છેલ્લી ટક્કર મુંબઈ ઈન્ડિયન્સને 9 રનથી હાર આપી હતી.

ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સનો અત્યારસુધીનો હાઈએસ્ટ સ્કોર 200 રન છે. આ સ્કોર પંજાબ કિંગ્સે આઈપીએલ 2024માં આ પહેલા ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં બનાવ્યો હતો.