IPL 2024 MI vs CSK : હાર્દિક પંડયા સામેની મેચમાં MS ધોનીની ખાસ સિદ્ધિ, કોહલી પણ આ લિસ્ટમાં સામેલ

|

Apr 14, 2024 | 8:55 PM

મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. તે IPLમાં એક જ ટીમ માટે 250 મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે.

1 / 5
મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. IPLમાં એક જ ટીમ માટે 250 મેચ રમનાર તે બીજો ખેલાડી બન્યો. તેની પહેલા વિરાટ કોહલી પણ આ કરી ચૂક્યો છે. કોહલીએ RCB માટે 250 મેચ રમી છે.

2 / 5
તમને જણાવી દઈએ કે CSKની કેપ્ટનશીપ દરમિયાન ધોનીએ પોતાની ટીમને પાંચ વખત IPL ટ્રોફી જીતાડી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીની 250મી મેચને લઈને એક ખાસ પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.

3 / 5
મહત્વનું છે કે આ વર્ષે ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડી દીધી છે. આમ છતાં તેના ક્રેઝમાં કોઈ ઘટાડો થયો નથી. ધોની જ્યાં પણ મેદાન પર પહોંચે છે, ત્યાં તેના સ્વાગત માટે મોટી સંખ્યામાં ચાહકો હાજર હોય છે.

4 / 5
દર્શકો પણ તેને બેટિંગ કરતા જોવા આતુર છે. ધોની આ સિઝનમાં અત્યાર સુધી માત્ર ત્રણ વખત જ બેટિંગ કરવા આવ્યો છે. આમાં પણ દિલ્હી સામેની મેચમાં તેણે ખૂબ જ વિસ્ફોટક રીતે બોલરોનો સામનો કર્યો હતો.

5 / 5
આજે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ટોસ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે કહ્યું કે અમે પણ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત, પરંતુ ટોસ એવી વસ્તુ છે જેના પર અમે નિયંત્રણ રાખી શકતા નથી.

Published On - 8:47 pm, Sun, 14 April 24

Next Photo Gallery