IPL 2024 Final : જો ફાઈનલ મેચમાં વરસાદ આવ્યો તો હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ચેમ્પિયન કોણ બનશે?

|

May 26, 2024 | 10:07 AM

કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની ફાઈનલ શરુ થવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક એ પણ સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવ્યો તો કઈ ટીમ ચેમ્પિયન બનશે.

1 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024ની ફાઈનલ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં હવામાન કેવું રહેશે તે વિશે જોઈએ.

2 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સ વર્સસ અને સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ફાઈનલ આજે એટલે કે,રવિવારના રોજ ચેન્નાઈના સ્ટેડિયમમાં રમાશે. આજે આઈપીએલ 2024ની ચેમ્પિયન ટીમ મળી જશે. બંન્ને ટીમ વચ્ચે ટ્રોફી જીતવા માટે ટકકર જોવા મળશે.

3 / 5
 આઈપીએલ 2024માં વરસાદનો કહેર જોવા મળ્યો છે. અત્યારસુધી 3 મેચ વરસાદના કારણે ધોવાય ગઈ છે. ત્યારે એક મોટો સવાલ છે કે, જો આઈપીએલ 2024ની ફાઈનલમાં વરસાદ આવે છે તો કોઈ મેચ રમાઈ નહિ તો પછી પરિણામ કઈ રીતે આવશે.

4 / 5
જો સુપર ઓવર શક્ય ન હોય તો પણ પોઈન્ટ ટેબલના આધારે વિજેતા નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. સનરાઈઝર્સ હૈદરાબાદ બીજા સ્થાને રહી છે, એટલી આવી સ્થિતિમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વિજેતા જાહેર થશે.

5 / 5
જો કે ચાહકો માટે સારા સમાચાર એ છે કે ફાઈનલ મેચના દિવસે ચેન્નાઈમાં વરસાદની સંભાવના માત્ર ચાર ટકા છે. Accuweather અનુસાર, ફાઈનલના દિવસે એટલે કે 26મીએ તાપમાન 37 ડિગ્રી રહેશે.

Next Photo Gallery