
હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ બદલી હતી. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિ હાર્દિકનું નામ હટાવી દીધું છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો હાર્દિકે તેની 70 ટકા સંપત્તિ નતાશાને આપવી પડશે. સોશિયલ મીડિયા પર આ અંગેની ઘણી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

પંડ્યા પાસે કરોડોની સંપત્તિ છે. આવા સંજોગોમાં મિલકતનો આટલો મોટો હિસ્સો પત્નીને ભરણપોષણ તરીકે આપવો એ પોતાનામાં જ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
Published On - 5:13 pm, Sat, 25 May 24