IPL 2024 : ક્રિકેટર બનવા પિતાએ વેચી દુકાન, હવે દીકરાએ 10.5 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જુઓ આલિશાન ઘરના ફોટો

આઈપીએલ 2024 પહેલા ફોર્મમાં જોવા મળી રહેલા પૃથ્વી શોના સપનાનો મહેલ તૈયાર થયો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે અને પોતાનું વૈભવી ઘર દેખાડ્યું છે.

| Updated on: Apr 10, 2024 | 5:14 PM
4 / 5
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2023માં ખરાબ પ્રદર્શન બાદ શોને પ્લેઈંગ-11થી ડ્રોપ કરવામાં આવ્યો હતો. આઈપીએલની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે પહેલી 2 મેચમાં તે રમ્યો ન હતો. ત્યારબાદ તેને તક મળી તો તેમણે ફેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સ માટે શાનદાર વાપસી કરી છે.

5 / 5
પૃથ્વી શોએ સીએસકે વિરુદ્ધ 27 બોલમાં 43 રન બનાવ્યા અને ટીમને 191ના સ્કોર સુધી પહોંચાડી હતી. તેની આ ઈનિગ્સથી ડીસીએ 20 રનથી મેચ જીતી સીઝનની પહેલી જીત નોંધવી હતી. શોએ મુંબઈ વિરુદ્ધ આઈપીએલ 2024માં પોતાની અડધી સદી ફટકારી હતી. તેમણે વાનખેડે સ્ટેડિયમમાં 40 બોલ પર 66 રન બનાવ્યા હતા.

Published On - 4:11 pm, Wed, 10 April 24