
કૉનવેના સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ઋતુરાજ ગાયકવાડની સાથે કોણ ઓપનિંગ કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની સામે આ એક મોટો સવાલ છે. માહીની પાસે અજિક્ય રહાણેના રુપમાં એક અનુભવી વિકલ્પ છે. રહાણે માટે ગત્ત આઈપીએલ સીઝન શાનદાર રહી હતી.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની શરુઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચથી સીઝન શરુ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટનું ઓપનિગ મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મેચ રમશે.