
રિદ્ધિમાન સાહા 2021 બાદ ભારતીય ટીમથી બહાર હતો. રિદ્ધિમાન સાહાએ આઈપીએલમાં 5 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ માટે છેલ્લી વખત રમ્યો છે. 5 ટીમમાંથી રમી તેમણે 170 આઈપીએલ મેચ રમી છે. જેમાં 1 સદીની સાથે 2934 રન બનાવ્યા છે. આઈપીએલ 2025 માટે સાહાને ગુજરાત ટાઈટન્સે રિટેન કર્યો નથી.

આ સિવાય અહેવાલો એ પણ સામે આવ્યા છે કે તે IPL 2025ની ઓક્શનમાં ભાગ નહીં લે.