IPL 2024 : જીત ભલે મુંબઈની થઈ હોય, પરંતુ ચર્ચા પંજાબના ખેલાડીની થઈ રહી છે, જાણો કોણ છે આશુતોષ શર્મા

મુંબઈ વિરુદ્ધ આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો અને પંજાબ કિંગ્સનો સ્કોર તે સમયે 77/6 હતા. આ દરમિયાન પંજાબના ચાહકોએ પણ આશા છોડી દીધી હતી કે, પંજાબ જીતશે પરંતુ આશુતોષ સ્ટ્રાઈક પર આવી 61 રનની ઈનિગ્સ રમી હતી.

| Updated on: Apr 19, 2024 | 6:10 PM
4 / 5
આશુતોષ શર્મા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો રહેવાસી છે. તે ડોમેસ્ટિક ક્રિકેટ રેલવે માટે રમે છે. રેલવે પહેલા તે પોતાના રાજ્ય માટે રમતો હતો. તેમણે અત્યારસુધી 4 ફર્સ્ટ ક્લાસ ,7 લિસ્ટ એ અને 16 ટી 20 મેચ રમી છે. ગત્ત વર્ષ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 11 બોલ પર અડધી સદી ફટકારી યુવરાજ સિંહનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

5 / 5
 આઈપીએલ 2024ના ઓક્શનમાં પંજાબ કિંગ્સે આશુતોષને 20 લાખ રુપિયાની બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.આશુતોષ શર્મા આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે નંબર 8 પર રમતી વખતે એક સિઝનમાં 100થી વધુ રન બનાવ્યા છે.

Published On - 12:27 pm, Fri, 19 April 24