પિતાને કરિયાણાની દુકાન, માતા ગૃહિણી, આવો છે કુલવંત ખેજરોલિયાનો પરિવાર

IPLમાં MI, RCB, DC, KKR રમી ચૂકેલા કુલવંત ખેજરોલિયા આઈપીએલ 2026નો ભાગ છે.ગુજરાત ટાઈટન્સના બોલર કુલવંત ખેજરોલિયાનો પરિવાર અને તેની પ્રોફેશલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

| Updated on: Apr 26, 2026 | 6:59 AM
1 / 10
IPL 2026 ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સમાં એક મોટો ફેરફાર થયો હતો. ડાબોડી ફાસ્ટ બોલર પૃથ્વી રાજને ઈજા થઈ હતી અને તેના સ્થાને કુલવંત ખેજરોલિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો

2 / 10
કુલવંત ખેજરોલિયાનો જન્મ 13 માર્ચ 1992ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુમાં થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 26  ફેબ્રુઆરી 2017ના રોજ 2016-17 વિજય હજારે ટ્રોફીમાં દિલ્હી માટે લિસ્ટ એ ડેબ્યૂ કર્યું હતું.

3 / 10
કુલવંત ખેજરોલિયાનો પરિવાર જુઓ

કુલવંત ખેજરોલિયાનો પરિવાર જુઓ

4 / 10
ખેજરોલિયાના પિતા શંકરસિંહ ખેજરોલિયા કરિયાણાની દુકાન ચલાવે છે અને માતા સરોજ કંવર ગૃહિણી છે. તેણે IPLમાં MI, RCB, DC, KKR અને 2025/26માં ગુજરાત ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે.

5 / 10
તેમના ડેબ્યૂ પહેલા તેમને 2017 ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ દ્વારા 10 લાખમાં ખરીદવામાં આવ્યો હતો.કુલવંત ખેજરોલિયાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

6 / 10
તેમણે 6 ઓક્ટોબર 2017ના રોજ 2017-18 રણજી ટ્રોફીમાં દિલ્હી માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.તેમણે 9 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ ટી20 લીગમાં દિલ્હી માટે ટ્વેન્ટી20 ડેબ્યૂ કર્યું હતું. તે જ મહિને તેમને 2018ના આઈપીએલ ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

7 / 10

8 / 10

9 / 10
કુલવંત ખેજરોલિયા IPL 2026માં ગુજરાત ટાઇટન્સ (GT) ટીમનો ભાગ છે. ઓક્શનમાં અનશોલ્ડ રહ્યા બાદ, તેમને ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર પૃથ્વીરાજ યારાના સ્થાને 30 લાખની બેઝ પ્રાઈસ પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ડાબા હાથનો આ ફાસ્ટ બોલર 2025માં પણ ગુજરાતનો ભાગ હતો.

10 / 10
કુલવંતનો સ્થાનિક T20 માં સારો રેકોર્ડ છે, અને તેની પાસે અનુભવ છે, જે ગુજરાત ટાઇટન્સના બોલિંગ આક્રમણને મજબૂત બનાવે છે.

Follow Us