T20 World Cup2024 : રવિવારે છે ભારત પાકિસ્તાનની મેચ, બોલરોએ આયર્લેન્ડ સામે કરેલી આ ભૂલથી બચવું પડશે

|

Jun 06, 2024 | 2:07 PM

ટી20 વર્લ્ડકપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યુયોર્કમાં રમાશે. આ ટૂર્નામેન્ટની હાઈ વોલ્ટેજ મેચ 9 જુનની રાજ રમાશે. તો આ મેચ ભારતીય બોલરોએ આયર્લેન્ડ સામે કરી ભૂલથી બચવું પડશે.

1 / 5
ક્રિકેટ ચાહકો માટે ટી20 વર્લ્ડકપ તો શરુ થઈ ચુક્યો છે પંરતુ ક્રિકેટ ચાહકોની નજર હવે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પર છે. જેમાં ભારતનું પલડું ભારે છે. બંન્ને ટીમ વચ્ચે  અત્યાર સુધી 12 ટી20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 8 મેચ અને પાકિસ્તાને 3 મેચ જીતી છે. જ્યારે 1 મેચ ટાઈ રહી હતી.

2 / 5
ટી 20 વર્લ્ડકપ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાઈ રહ્યો છે. જેમાંથી કેટલીક મેચ ન્યુયોર્કમાં રમાશે.  ભારતીય ટીમની પહેલી મેચ 5 જૂનના રોજ આયર્લેન્ડ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. હવે 9 જૂનના રોજ બીજી ટક્કર પાકિસ્તાન સામે થશે.

3 / 5
બીજી મેચમાં ભારતીય બોલરોએ ખાસ ધ્યાન આપવાનું રહેશે. કારણ કે જો તેમણે આયર્લેન્ડ સામે કરેલી ભૂલ કરી તો ટેન્શન વધી શકે છે. કારણ કે, જીતવા માટે 1 રન પણ મહત્વનો હોય છે. તો જાણીએ શું ભૂલ કરી છે.

4 / 5
આપણે આયર્લેન્ડના ખેલાડીની વાત કરીએ તો સૌથી વધારે રન ગેરેથ ડેલાનીએ 26 ફટકાર્યા હતા. તે સિવાય કોઈ ખેલાડી વધારે રન કરી શક્યો ન હતો. પરંતુ ભારતીય બોલરોએ વધારે રન આપી દીધા છે. એક્સટ્રા 15 રન આપ્યા છે. તો જો આટલા રન પાકિસ્તાનને એક્સટ્રા મળી જાય તો ભારતીય ટીમની ચિંતા વધી શકે છે. જ્યારે આયરલેન્ડે માત્ર 6 રન એકસ્ટ્રા આપ્યા હતા.

5 / 5
 આ મેચમાં આતંકી હુમલાને લઈ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં 9 જૂનના રોજ ભારત-પાકિસ્તાનની મેચ રમાશે.ટી20 વર્લ્ડકપની આ મેચને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Published On - 2:00 pm, Thu, 6 June 24

Next Photo Gallery