Sourav Ganguly Love Story : પાડોશીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયા હતા દાદા, પત્ની ડોના સાથે બે વાર લગ્ન કર્યા

દાદાએ ક્રિકેટના મેદાનમાં બેટ્સમેન અને કેપ્ટન તરીકે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની જેમ, ગાંગુલી (Sourav Ganguly )ની લવસ્ટોરી પણ ઉતાર-ચઢાવથી ભરેલી હતી. જોકે દાદાએ તેમનો પ્રેમ મેળવવા માટે તમામ હદ વટાવી દીધી હતી.

| Updated on: Jul 08, 2025 | 10:55 AM
4 / 6
સૌરવ ગાંગુલી માટે ઈંગ્લેન્ડ પ્રવાસ શાનદાર રહ્યો હતો. દાદાએ ઈંગ્લેન્ડની ધરતી પરથી પાછા ફરતાની સાથે જ ડોના સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. ગાંગુલી અને ડોના એક મિત્રની મદદથી કોર્ટ મેરેજ કરવા માટે રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. જોકે, આ સમાચાર મીડિયામાં ફેલાઈ ગયા અને બંનેએ લગ્ન કર્યા વિના જ ત્યાંથી ભાગી જવું પડ્યું. આ પછી, 12 ઓગસ્ટ, 1996ના રોજ, ગાંગુલી અને ડોનાએ કોર્ટમાં લગ્ન કરી લીધા. જોકે બંનેએ તેમના પરિવારજનોને આ વાતની જાણ થવા દીધી ન હતી.

5 / 6
આખો મામલો સામે આવ્યા બાદ, બીજા વર્ષે એટલે કે 21 ફેબ્રુઆરી 1997ના રોજ સૌરવ ગાંગુલીએ ડોના સાથે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે લગ્ન કર્યા.

6 / 6
સૌરવ ગાંગુલી અને ડોના એક પુત્રીના માતા-પિતા છે જેમણે હાલમાં જ યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે, જે સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક છે. તેમની પુત્રી સનાએ અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે

Published On - 3:41 pm, Thu, 7 September 23