IND vs ZIM 2nd T20I: આજે ભારત અને ઝિમ્બાબ્વે બીજી T20 મેચ, જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ 7 જુલાઈએ રમાશે. આ મેચનું આયોજન હારારે સ્પોર્ટસ ક્લબમાં કરવામાં આવી રહ્યું છે, આજે જીત મેળવવાના ઈરાદે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે.

| Updated on: Jul 07, 2024 | 12:26 PM
4 / 6
આ ખેલાડીઓમાં કેટલાક એવા ખેલાડીઓ છે. જે પહેલી વખત ટીમ ઈન્ડિયામાંથી રમતા જોવા મળ્યા છે. જેમાં રિયાન પરાગ અને અભિષેક વર્મા જેવા ખેલાડીઓના નામ સામેલ છે. જેમણે પહેલી મેચમાં ડેબ્યુ કર્યું છે.

5 / 6
આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી ટી20 સીરિઝ ભારતીય સમયઅનુસાર 4.30 કલાકે શરુ થશે. સોની સ્પોર્ટસ નેટવર્ક પર મેચ જોઈ શકાશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોનીલિવ એપ પર જોઈ શકાશે.

6 / 6
બીજી ટી20 મેચ માટે ભારતીય ટીમનું સ્કવોડ જોઈએ તો, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, સાંઈ સુદર્શન, જિતેશ શર્મા અને હર્ષિત રાણા સામેલ છે.