
હવે ચોથી મેચ પર સૌની નજર છે. ચોથી T20I મેચ પણ ભારતીય સમય અનુસાર 8 : 30 પર થશે, ટોસ અડધા કલાક પહેલા એટલે કે, 8 કલાકે થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટસ 18 નેટવર્ક પર કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોસિનેમા એપ અને વેબસાઈટ પર થશે.

તેમજ જો તમે ક્રિકેટને લગતી કે પછી ભારત અને સાઉથ આફ્રિકાના મેચને લગતા સમાચાર ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર વાંચી શકો છો.