IND vs SA 2nd Test : ટીમ ઈન્ડિયા આ મેદાન પર પહેલીવાર ટેસ્ટ રમશે, સમયમાં પણ ફેરફાર થયો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે સીરિઝમાં 0-1થી પાછળ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખુબ જરુરી છે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખુબ ખાસ રહેવાની છે.

| Updated on: Nov 18, 2025 | 9:52 AM
4 / 6
ટીમ ઈન્ડિયા પર સાઉથ આફ્રિકા વિરુદ્ધ 25 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સીરિઝ હારવાનો ખતરો મંડરાય રહ્યો છે. આ પહેલા સાઉથ આફ્રિકાએ વર્ષ 1999-2000 ભારત પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારે ભારતીય ટીમને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સાઉથ આફ્રિકા સીરિઝ પર કબ્જો કરવા માટે માત્ર એક ડ્રોની જરુર છે.

5 / 6
ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું ટેન્શન કેપ્ટન શુભમન ગિલ છે. જે આ મેચમાં ભાગ લેશે કે નહી તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમને પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં દુખાવો થયો હતો. જેના કારણે તે આખી મેચમાંથી બહાર થયો હતો. જો તે આ  મેચમાંથી બહાર થાય છે તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.

6 / 6
ગુવાહાટી ટેસ્ટની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ગુવાહાટી પૂર્વોતર ભારતમાં આવેલું છે. જ્યાં સૂર્યાસ્ત જલ્દી થાય છે. આ મેચ સવારે 9 કલાકથી શરુ થશે. આ સિવાય પહેલું સેશન લંચના સ્થાને ટી લેવામાં આવશે. બીજુ સેશન લંચ બાદ રમાશે.( all PHOTO CREDIT- PTI)