India vs Australia : જસપ્રીત બુમરાહે તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયામાં રચ્યો ઈતિહાસ

|

Dec 18, 2024 | 11:54 AM

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પૂર્વ કેપ્ટન કપિલ દેવનો એક મહારેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયામાં બુમરાહે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ સાથે જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં 20 વિકેટ લઈ ચૂક્યો છે

1 / 6
 ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલુ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પોતાની બોલિંગથી આગળ ચાલી રહ્યો છે. આ વચ્ચે જસપ્રીત બુમરાહે એક મોટો રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે.જસપ્રીત બુમરાહે ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનો એક મહારેકોર્ડ તોડી નાંખ્યો છે.

2 / 6
જસપ્રીત બુમરાહ હવે ભારત માટે ઓસ્ટ્રેલિયાની ઘરતી પર સૌથી વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મેચની પહેલી ઈનિગ્સમાં તેમણેઓસ્ટ્રેલિયામાં 50 વિકેટ લેવાનો કીર્તિમાન બનાવી લીધો છે.

3 / 6
ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવામાં જસપ્રીત બુમરાહ નંબર વન પર છે. કપિલ દેવ બીજા અને અનિલ કુંબલે ત્રીજા નંબર પર છે. કુંબલે 49 વિકેટ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં લીધી હતી.

4 / 6
જો આપણે ઓસ્ટ્રેલિયામાં ભારત  માટે સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો. જસપ્રીત બુમરાહે 52 વિકેટ, કપિલ દેવે 51 વિકેટ, અનિલ કુંબલે 49 વિકેટ, 40 વિકેટ રવિચંદ્રન અશ્વિન અને 35 વિકેટ સાથે બિશન સિંહ બેદી સામેલ છે.

5 / 6
બુમરાહ ઓસ્ટ્રલિયા પ્રવાસમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે આ સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ગાબા ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે ઓસ્ટ્રેલિયાના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ પહેલા બુમરાહે પર્થ ટેસ્ટમાં 8 અને એડિલેડમાં 4 વિકેટ ઝડપી હતી. હવે બ્રિસબેનમાં બુમરાહે પોતાનો જાદુ બતાવ્યો હતો.

6 / 6
જસપ્રીત બુમરાહ આ સીરિઝમાં 20 વિકેટ લઈ ચૂક્યો છે. તે 20 વિકેટ લેનાર પહેલો બોલર પણ બન્યો છે. બુમરાહ સિવાય અન્ય કોઈ બોલરે 15 વિકેટ પણ લીધી નથી.

Next Photo Gallery