IND vs SA: ગુવાહાટી ટેસ્ટ અને શ્રેણી બચાવવા ભારતે છેલ્લા 25 વર્ષમાં જે નથી કર્યું તે કરવું પડશે
દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટ જીતવા કે ડ્રો કરવા માટે ભારતે છેલ્લા 25 વર્ષમાં જે નથી કર્યું તે કરવું પડશે. જે ટીમ ઈન્ડિયાની હાલત જોતા લગભગ અશક્ય લાગે છે. જે ભારત જીતશે તો એક મોટો રેકોર્ડ બનશે જ પણ જો ભારત આટલો અઢી ઓવર રમી મેચ ડ્રો પણ કરી ગયું તો પણ મોટી સિદ્ધિ હશે. જાણો તે રેકોર્ડ શું છે અને શું ટીમ ઈન્ડિયા તે હાંસલ કરી શકશે?
ભારતે છેલ્લી વખત 2008 માં ઘરઆંગણે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સૌથી વધુ ઓવર ફેંકી હતી. ઇંગ્લેન્ડ સામેની તે ટેસ્ટમાં, ભારતે ચોથી ઇનિંગમાં 98.3 ઓવર ફેંકી હતી.
5 / 5
જોકે, જો આપણે છેલ્લા 25 વર્ષના એકંદર રેકોર્ડ પર નજર કરીએ તો, ભારતની છેલ્લી ઓવર 2021 માં સિડની ટેસ્ટમાં 131 હતી. જોકે, ગુવાહાટીની પિચ અને ભારતીય બેટ્સમેનોના ફોર્મને જોતાં આ વખતે કોઈ ચમત્કાર થવાની શક્યતા ઓછી લાગે છે. (PC: PTI)