AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND W vs ENG W: સ્મૃતિ મંધાનાની ખાસ ‘ટ્રિપલ સેન્ચુરી’, આ માઈલસ્ટોન સુધી પહોંચનાર ત્રીજી ભારતીય

IND W vs ENG W Test: ભારતીય ટીમની વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં પગ મૂકતાં જ એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. તે હરમનપ્રીત કૌર અને મિતાલી રાજના ખાસ ક્લબમાં જોડાઈ હતી.

| Updated on: Jul 10, 2026 | 5:16 PM
Share
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન અને વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક ખાસ અને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પગ મૂકતાની સાથે જ, મંધાનાએ એક ખાસ યાદીમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું.

1 / 5
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચ સ્મૃતિ મંધાનાની કારકિર્દીની 300 મી આંતરરાષ્ટ્રીય મેચ છે. આ સાથે, તે ભારત માટે 300 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ત્રીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે.

2 / 5
એપ્રિલ 2013 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સ્મૃતિ મંધાના એક દાયકાથી વધુ સમયથી ભારતીય બેટિંગ લાઇન-અપનો મુખ્ય આધારસ્તંભ રહી છે. આ સમયગાળા દરમિયાન તેણીએ ભારત માટે 120 ODI અને 171 T20I રમી છે. આ તેણીની નવમી ટેસ્ટ મેચ છે.

3 / 5
સ્મૃતિ મંધાનાએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન ODI માં 5,411 અને T20 માં 4,538 રન બનાવ્યા છે. તેણીએ ટેસ્ટમાં પણ 600 થી વધુ રન બનાવ્યા છે.

4 / 5
મહિલા ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ કેપ્ટન હરમનપ્રીત કૌરના નામે છે, તેણે 374 મેચ રમી છે. તેના પછી ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજનો નંબર આવે છે. હવે, મંધાના પણ આ ક્લબમાં જોડાઈ ગઈ છે. (PC: PTI)

5 / 5

Breaking News: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI એક્શનમાં, ગંભીર-અય્યર પાસે માંગશે જવાબ

Follow Us
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સરકારે કર્યો રૂપિયાનો વરસાદ

અલ્પેશ ઢોલરિયાએ ચાર વિજેતા ઉમેદવાર વિરુદ્ધ પ્રદેશ કક્ષાએ કરી ફરિયાદ

ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર

Breaking News:ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મોરબી APMCમાં ખેડૂત પરિવર્તન પેનલનો ભવ્ય વિજય, બે દાયકાના શાસનનો અંત

બોટાદના તોડકાંડ મામલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ

વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

અમદાવાદમાં નકલી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો પર દરોડા

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અંબાલાલ પટેલની આગાહી - તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ

g clip-path="url(#clip0_868_265)">