IND vs SL: સોનલ દિનુષાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સામે આવું કરનાર પહેલો ખેલાડી

ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાં શ્રીલંકાનો યુવા બેટ્સમેન સોનલ દિનુષા ચમક્યો હતો. આ ખેલાડીએ ભારત સામે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

| Updated on: Aug 27, 2026 | 5:29 PM
1 / 5
શ્રીલંકાએ કોલંબો ટેસ્ટમાં શાનદાર વાપસી કરી હતી. આ વાપસીમાં સોનલ દિનુષાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનાર સોનલ દિનુષાએ ટીમ ઈન્ડિયા સામે ઇતિહાસ રચ્યો હતો.

2 / 5
સોનલ દિનુષા ભારત સામે બે ટેસ્ટમાં ચાર વાર પચાસથી વધુ સ્કોર બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો. તેણે ગાલે અને કોલંબો ટેસ્ટમાં ચાર ઇનિંગમાં ચાર પચાસથી વધુ સ્કોર બનાવ્યા હતા.

3 / 5
સોનલ દિનુષાએ ગાલે ટેસ્ટની પહેલી ઇનિંગમાં 100 રન અને બીજી ઇનિંગમાં અણનમ 84 રન બનાવ્યા હતા. વધુમાં, તેણે કોલંબોમાં બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 103 રન અને બીજી ઇનિંગમાં અણનમ 133 રન બનાવ્યા હતા.

4 / 5
ભારત સામેની બે ટેસ્ટની ચાર ઇનિંગમાં ચાર પચાસથી વધુ સ્કોર કરીને સોનલ દિનુષા શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો.

5 / 5
સોનલ દિનુશા શ્રીલંકાનો પ્રથમ બેટ્સમેન છે જેણે ભારત સામે ટેસ્ટમાં છઠ્ઠા કે તેનાથી નીચેના નંબરે બેટિંગ કરતા એકથી વધુ સદી ફટકારી છે. (PC: PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.