548 રન… 21 વર્ષ બાદ ભારતીય બોલરોની આટલી ખરાબ હાલત, હવે મેચ જીતવા ઈતિહાસ બદલવો પડશે

દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. તેઓ બીજા દાવમાં 500 રનથી વધુની લીડ મેળવવામાં સફળ રહ્યા. પ્રથમ દાવની જેમ, ભારતીય બોલરોને વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો. જો ભારતે આ મેચ જીતવા રેકોર્ડબ્રેક ટાર્ગેટ ચેઝ કરવો પડશે, જો બિલકુલ પણ સરળ નથી.

| Updated on: Nov 25, 2025 | 4:55 PM
4 / 5
દક્ષિણ આફ્રિકાના ઐતિહાસિક બેટિંગ પ્રદર્શન પછી, ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી લગભગ અશક્ય બની ગઈ છે. હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ચોથી ઇનિંગમાં સૌથી મોટો સફળ રન ચેઝ 418 રન છે. દરમિયાન, ભારતનો સૌથી વધુ સફળ રન ચેઝ 387 રન છે, જે 2008માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે હાંસલ કરવામાં આવ્યો હતો.

5 / 5
ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ એશિયામાં પણ કોઈ ટીમે ટેસ્ટ મેચ જીતવા 400 થી વધુ રનચેઝ કર્યા નથી. 2021ના ​​ચિત્તાગોંગ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે 395 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી સફળ રનચેઝ છે. તેથી, જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતવા માંગે છે, તો તેમણે આ રેકોર્ડ તોડવો પડશે, જે બિલકુલ સરળ નથી. (PC: PTI)

Published On - 4:01 pm, Tue, 25 November 25