ટીમ ઈન્ડિયાએ અચાનક મોહમ્મદ સિરાજની ટીમ ઈન્ડિયામાંથી કેમ કરી છુટ્ટી?
વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાજને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યો છે. સિરાજ પહેલી ટેસ્ટમાં ફ્લોપ સાબિત થયો હતો. જોકે તેને બહાર કરવા પાછળનું કારણ તેનું પ્રદર્શન નહીં. જે અંગે BCCIએ પોસ્ટ કરી જાણકારી આપી હતી.
Smit Chauhan |
Updated on: Feb 02, 2024 | 12:27 PM
4 / 5
મોહમ્મદ સિરાજ ત્રીજી ટેસ્ટમાં ફરી ટીમ સાથે જોડાશે અને પ્લેઈંગ 11 માટે પણ ઉપલબ્ધ રહેશે.
5 / 5
મોહમ્મદ સિરાજની જગ્યાએ અવેશ ખાનને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.