IND vs ENG : લોર્ડસ ટેસ્ટ પહેલા શુભમન ગિલનો કમાલ, ICC ટેસ્ટ રેન્કિંગમાં 15 ખેલાડીઓને પાછળ છોડી દીધા

ICCએ લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં શુભમન ગિલે 15 બેટ્સમેનોને પાછળ છોડી કમાલ કરી છે. શુભમન ગિલ લેટેસ્ટ ICC રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ ટેસ્ટ મેચ પછી, તે 21મા સ્થાને હતો અને બીજી ટેસ્ટ પછી, તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

| Updated on: Jul 09, 2025 | 5:19 PM
4 / 5
શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટમાં કુલ 430 રન બનાવ્યા અને આ પ્રદર્શનના આધારે તે ICC ટેસ્ટ રેન્કિંગમાં 15 ખેલાડીઓ પાછળ છોડી 807 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે પહોંચી ગયો છે.

5 / 5
લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલ ફરી મોટી ઈનિંગ રમવા તૈયાર છે, એવામાં તેના રેન્કિંગમાં હજી સુધારો થશે અને હવે શુભમન ગિલનું લક્ષ્ય નંબર 1 ટેસ્ટ બેટ્સમેન બનવાનું હશે. (All Photo Credit : PTI)

Published On - 5:18 pm, Wed, 9 July 25