IND vs ENG : શુભમન ગિલ ‘નંબર 1’ ભારતીય કેપ્ટન બન્યો, ઓવલ ટેસ્ટમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે બેટથી ધમાલ મચાવી છે અને રનનો ઢગલો કર્યો છે. સાથે જનતેને કેટલાક રેકોર્ડ પણ તોડયા છે. આ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં પણ તેણે એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: Jul 31, 2025 | 6:54 PM
4 / 5
શુભમન ગિલે ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના એક શ્રેણીમાં 774 રનને ઓવરટેક કરી આ રેકોર્ડ બનાવ્યો હતો.

શુભમન ગિલે ભારતીય ક્રિકેટ ટીમના મહાન બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરના એક શ્રેણીમાં 774 રનને ઓવરટેક કરી આ રેકોર્ડ બનાવ્યો હતો.

5 / 5
એટલું જ નહીં, શુભમન ગિલ સેના (SENA) દેશોમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બની ગયો છે. (All Photo Credit : PTI / Getty)

એટલું જ નહીં, શુભમન ગિલ સેના (SENA) દેશોમાં એક શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન પણ બની ગયો છે. (All Photo Credit : PTI / Getty)