
સરફરાઝ ખાને પોતાની ડેબ્યૂ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી છે. આવું કરનાર તે ચોથો ભારતીય બન્યો છે.

સરફરાઝ ખાને પોતાનું ટેસ્ટ ડેબ્યુ રાજકોટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યું છે. ખેલાડીને અનિલ કુંબલે ડેબ્યુ કેપ સોંપી હતી. તે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કરનારો 311મો ખેલાડી છે.
Published On - 2:22 pm, Sun, 18 February 24