સરદાર છે અસરદાર, ટી20માં અર્શદીપે રચ્યો ઈતિહાસ, ભારતનો નંબર વન બોલર બન્યો

ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટી20 મેચમાં સરળતાથી જીત મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમને પહેલી ટી-20 મેચમાં 7 વિકેટથી જીત મળી છે.ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપ સિંહે ભારત તરફથી સૌથી વધારે 3 વિકેટ લેનાર બોલર બન્યો છે.

| Updated on: Oct 07, 2024 | 12:03 PM
4 / 5
આ 3 બોલરેઓ અત્યારસુધી ટી20માં 10 વખત  3થી વધારે વિકેટ લેવામાં સફળતા મેળવી છે. અર્શદીપ સિંહ સતત શાનદાર બોલિંગ કરી રહ્યો છે. વર્ષ 2024માં ટી20 ઈન્ટરનેશનલમાં અર્શદીપે 25 વિકેટ લીધી છે. આ કારણે અર્શદીપને હવે ભારતીય ક્રિકેટમાં નાના ફોર્મેટમાં શાનદાર બોલર માનવામાં આવે છે

5 / 5
128 રનના ટાર્ગેટનો પીછો કરવા હાર્દિક પંડ્યાએ સતત 2 ચોગ્ગા ફટકાર્યા અને 12મી ઓવરમાં અહમદના બોલ પર સિકસ ફટકારી જીત મેળવી છે. પંડ્યાએ પોતાની ઈનિગ્સમાં 5 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી.