IND vs AUS: ટીમ ઈન્ડિયા હોબાર્ટમાં પોતાની પહેલી T20 મેચ રમશે, જાણો હોબાર્ટમાં કેવું રહેશે હવામાન

ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાને 4 વિકેટથી હરાવી શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી છે. બીજી T20 હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા હોબાર્ટમાં ત્રીજી T20 મેચમાં જીત મેળવવાનું લક્ષ્ય રાખશે. આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમ હોબાર્ટમાં T20 મેચ રમશે. જાણો હોબાર્ટમાં કેવું રહેશે હવામાન.

| Updated on: Nov 01, 2025 | 6:12 PM
4 / 5
ભારતે હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ક્યારેય T20 રમ્યું નથી. જોકે, તેઓ અહીં એક ODI રમ્યા છે, જેમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતે હોબાર્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ક્યારેય T20 રમ્યું નથી. જોકે, તેઓ અહીં એક ODI રમ્યા છે, જેમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે.

5 / 5
2 નવેમ્બરના રોજ હોબાર્ટમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. જોકે, વરસાદની શક્યતા ઓછી છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચાહકો આખી મેચ જોઈ શકશે. (PC : PTI / GETTY / X / ESPN)

2 નવેમ્બરના રોજ હોબાર્ટમાં મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની ધારણા છે. જોકે, વરસાદની શક્યતા ઓછી છે. તેથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચાહકો આખી મેચ જોઈ શકશે. (PC : PTI / GETTY / X / ESPN)

Published On - 6:11 pm, Sat, 1 November 25