IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચ ફ્રીમાં લાઈવ ક્યારે અને ક્યાં જોવી?
વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર જીત બાદ હવે ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં ODI-T20 શ્રેણી રમવા તૈયાર છે. આ સિરીઝની પહેલી ODI મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. જાણ આ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી.