
ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરીએ તો તેઓએ નાથન મેકસ્વીનીને ડેબ્યૂ કર્યું છે. તે ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ કરશે. ઓસ્ટ્રેલિયાએ પણ લગભગ એ જ સંયોજન સાથે પ્રવેશ કર્યો છે જેની સાથે ટીમ ઈન્ડિયા પ્રવેશી છે.

પર્થ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવન : જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, રિષભ પંત, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા.

પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન : ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેઝલવુડ. (All Photo Credit : PTI / AFP)