
ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાઈ રહી છે. હવે મેચમાં 2 દિવસ બાકી છે અને બંનેમાં વરસાદની 90 ટકા શક્યતા છે. વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.

આવી સ્થિતિમાં ચોથા અને પાંચમા દિવસે રમત રદ્દ થઈ શકે છે. જો રમત યોજાય તો પણ, વારંવાર વરસાદ દખલ કરી શકે છે, જેના કારણે ઘણી ઓછી ઓવરો નાખવામાં આવશે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા માટે ગાબામાં જીત મેળવવી મુશ્કેલ બની જશે. (All Photo Credit : PTI)
Published On - 5:00 pm, Mon, 16 December 24