IND vs AUS : ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, અશ્વિનના સ્થાને આવ્યો આ ખેલાડી, BCCIએ સિરીઝની વચ્ચે લીધો નિર્ણય

ઓફ સ્પિનર ​​તનુષ કોટિયનને મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. આર અશ્વિનની નિવૃત્તિ બાદ BCCIએ આ મોટો નિર્ણય લીધો છે. તનુષ મુંબઈનો ખેલાડી છે અને બોલિંગની સાથે તે સારી બેટિંગ પણ કરે છે.

| Updated on: Dec 23, 2024 | 5:36 PM
4 / 5
તનુષ કોટિયનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે શું તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળશે? આની શક્યતા ઓછી છે કારણ કે તનુષ બુધવાર અથવા ગુરુવારે ઓસ્ટ્રેલિયા પહોંચશે અને મેલબોર્નમાં ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી છે. જો કે સિડનીમાં યોજાનારી છેલ્લી ટેસ્ટમાં તેને તક મળી શકે છે. ટીમમાં જાડેજા અને વોશિંગ્ટન સુંદર હોવા છતાં તનુષ માટે તેમની સાથે તક મળવી મુશ્કેલ છે.

5 / 5
તનુષ કોટિયન ઓસ્ટ્રેલિયા A વિરૂદ્ધ મેલબોર્નમાં બીજી બિનસત્તાવાર ટેસ્ટ રમાઈ હતી, જેમાં આ ખેલાડી પ્રથમ દાવમાં ખાતુ ખોલાવી શક્યો ન હતો પરંતુ તનુષે બીજી ઈનિંગમાં 44 રન બનાવ્યા હતા. મેચમાં તેને માત્ર એક જ વિકેટ મળી હતી. (All Photo Credit : INSTAGRAM / X)