ICC Women’s T20 World Cup સેમીફાઈનલની રેસમાં ભારત સહિત 8 ટીમ, જાણો ભારતીય ટીમ ક્યાં સ્થાને

મહિલા ટી20 વર્લ્ડકપ લીગ સ્ટેજની 20માં અત્યારસુધી 13 મેચ રમાઈ ચૂકી છે.પરંતુ હજુ સુધી કોઈ પણ ટીમને સેમીફાઈનલની ટિકિટ મળી નથી. તો ચાલો જાણીએ કઈ ટીમ ક્યાં સ્થાને છે.

| Updated on: Oct 11, 2024 | 12:20 PM
4 / 5
હરમનપ્રીત કૌરની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં છેલ્લી મેચ ગત્ત ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છે. જો સેમીફાઈનલમાં આ એન્ટ્રી કરવી છે,તો જીત મેળવવી જરુરી છે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હાર આપી દેશે તો સેમીફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધારે રહેશે.

5 / 5
કારણ કે, ગ્રુપ એમાં તેનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનથી સારો છે. જો ભારત ઓસ્ટ્રેલિયા સામે હારશે તો તેમણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન એક-એક મેચ હારે તેવી આશા રાખવી પડશે. ત્યારબાદ તેનો નેટ રન રેટ જોવા મળશે.