T20 WC Breaking : T20 World Cupની સુપર-8માં ભારતીય ટીમ પોતાની બીજી મેચ ક્યાં અને કોની સામે રમશે?

T20 World Cup 2026ની સુપર-8 મેચમાં ભારતીય ટીમ પોતાની બીજી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. બંન્ને ટીમ 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં આમને-સામને થશે.

| Updated on: Feb 24, 2026 | 2:02 PM
1 / 8
 સુપર 8માં સાઉથ આફ્રિકા સામે ભારે હાર બાદ, સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, કારણ કે ભારત હવે તેમની જીત તેમજ અન્ય મેચોના પરિણામો પર નિર્ભર છે. ટીમ ઇન્ડિયાનો આગામી મેચ ક્યારે, કોની સામે અને ક્યાં છે તે જાણો.

2 / 8
T20 World Cup 2026માં સુપર-8ના રાઉન્ડની પહેલી મેચમાં હાર મળ્યા બાદ હવે ભારત માટે અન્ય 2 મેચ કરો યા મરો જેવી છે.સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ 2026ની સુપર-8ની બીજી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ ગુરુવાર 26 ફેબ્રુઆરીના રોજ ચેન્નાઈના એમએ ચિંદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

3 / 8
સેમિફાઈનલની રેસમાં રહેવા માટે ભારતીય ટીમે કોઈપણ સંજોગોમાં આ મેચમાં જીત મેળવવી પડશે.

4 / 8
ત્યારે બધાની નજર ચેન્નાઈની પીચ પર રહેલી છે.ભારતીય ક્રિકેટ ટીમનો આગામી સુપર 8 મેચ 2026ના T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે છે.

5 / 8
 ભારત અને ઝિમ્બાબ્વે તેમની પહેલી સુપર 8 મેચ હારી ગઈ છે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ સાંજે 7 કલાકે શરુ થશે.

6 / 8
તમને જણાવી દઈએ કે, ઝિમ્બાબ્વે લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાને હરાવ્યું હતુ. આ માટે ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હળવાશથી લેશે નહી.

7 / 8
ભારત પાસે હવે ગ્રુપ 1માં ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે બે મહત્વપૂર્ણ મેચ બાકી છે.

8 / 8
સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે, ટીમે બંને મેચ જીતવી પડશે અને તેમના NRR માં નોંધપાત્ર સુધારો કરવો પડશે, કારણ કે NRR મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.