IPL 2024 : હાર્દિક પંડ્યાએ હારની હૈટ્રિક લગાવ્યા બાદ, લોકો કહી રહ્યા છે મુંબઈ ઈન્ડિયન્સ માટે “પનોતી” છે પંડ્યા

|

Apr 02, 2024 | 11:34 AM

મુંબઈ ઈન્ડિયન્સને આ સીઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈને આ પહેલા ગુજરાત ટાઈટન્સે 6 રનથી હાર આપી હતી. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 31 રનથી મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતુ. અને હવે રાજસ્થાન સામે પણ મુંબઈની હાર થઈ છે.

1 / 5
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના નામે એક હારનો રેકોર્ડ નોઁધાયો છે. મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલની આ સીઝનમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. આ હારની સાથે હાર્દિક આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પહેલી 3 મેચ હારનાર બીજો કેપ્ટન બની ગયો છે.

2 / 5
હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ પહેલા ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરતો હતો. આ દરમિયાન તે ખુબ સફળ પણ રહ્યો છે. ટીમને ચેમ્પિયન પણ બનાવી છે. પરંતુ મુંબઈમાં તેનું પ્રદર્શન સારું જોવા મળી રહ્યું નથી. કારણ કે, ટીમે 2024 આઈપીએલમાં સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

3 / 5
આઈપીએલ 2024માં મુંબઈ ઈન્ડિયન્સના પ્રદર્શનની વાત કરીએ તો. મુંબઈને આ પહેલા ગુજરાત ટાઈટન્સે 6 રનથી હરાવ્યું હતુ. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 31 રનથી હાર આપી છે.

4 / 5
જો આ સીઝનમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બન્યા બાદ તેના પ્રદર્શનની પણ વાતો થઈ રહી છે,તેનું પ્રદર્શન બેટ અને બોલથી કાંઈ ખાસ જોવા મળ્યું નથી.

5 / 5
હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે. તેને હૂટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં પણ તે હૂટિંગનો શિકાર બન્યો હતો. હવે તો લોકો કહી રહ્યા છે કે, મુંબઈ ઈન્ડિયન્સ માટે હાર્દિક પંડ્યા પનૌતી છે. તેમજ અનેક ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

Next Photo Gallery