પુરૂષોની T20 લીગમાં વર્ષનું શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન: સ્ટીવન સ્મિથ, ફાફ ડુ પ્લેસિસ, માર્ટિન ગુપ્ટિલ, જેસન રોય, રિલી રોસોવ, શુબમન ગિલ, હેનરિક ક્લાસેન, નિકોલસ પૂરન, ટોમ કુરન, એલેક્સ હેલ્સ. પુરૂષોની T20 લીગમાં વર્ષનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન: ઈહસાનુલ્લાહ, નાથન એલિસ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન, સલમાન ઈર્શાદ, કાસુન રાજીથા, ઉસામા મીર, વાનિન્દુ હસરંગા, જેસન બેહરનડોર્ફ. આ સિવાય મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય, ટી20 ટુર્નામેન્ટ અને વનડે માટે પણ પ્રદર્શનને આધારે નોમિનેશન જાહેરા કરવામાં આવ્યા છે.