
તેમના ચાહકો વ્યાટ અને હોજને સોશિયલ મીડિયા પર લગ્નની શુભકામના પાઠવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે. ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્મા અને સુષમા વર્માએ કોમેન્ટ કરી લખ્યું શુભકામના..

ડેનિયલ વ્યાટ અત્યારસુધી 268 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વર્ષ 2010માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતુ. તેમણે 2 ટેસ્ટ મેચમાં 129 રન બનાવ્યા હતા. ગત્ત વર્ષે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. વ્યાટે 156 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 2726 રન કર્યા છે. 2 સદી અને 14 અડધી સદી ફટકારી છે અને આ ફોર્મેટમાં 46 વિકેટ લીધી છે.
Published On - 1:55 pm, Tue, 11 June 24