
ટીમની જીતનો હિરો સ્ટાર યુવા ફાસ્ટ બોલર અંશુલ કમ્બોઝ હતો. જેમણે 3 વિકેટ લીધી હતી આ સિવાય અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહની બેટિંગનું મહ્તવનું યોગદાન રહ્યું હતુ.

પાકિસ્તાનની શરુઆત ખરાબ રહી હતી બીજા બોલ પર તેના કેપ્ટન મોહમ્મદ હેરિસ આઉટ થયો હતો. ત્યારબાદની ઓવરમાં અંશુલે બીજી વિકેટ લીી હતી.રમનદીપે અનોખો કેચ ઝડપ્યો હતો.